AkshayTritiya #Adinath #AdinathBhagwan #Akhateej #Varshitap #Rushabhdev #AkshayaTritiya
⏳Pravachan timeline to understand Akshay bhav easily :
00:00 આ દુનિયામાં કઈ વસ્તુ Permanent છે, અક્ષય છે અને કઈ વસ્તુ નાશવંત છે?
01:30 શું હું પણ કાયમનો અને મારી મનગમતી દુનિયા પણ કાયમની?
04:45 Open mindથી વિચારો…
05:30 જરૂર છે Self Introspection ની…
08:00 જો જડ જગત પરાયું છે તો હકીકતમાં મારું શું છે?
10:15 તમે એટલે કોણ? તમે એટલે તમારો આત્મા, નહીં કે આ ભવની તમારી identity…
14:00 શાંતતા એ શુભભાવની પ્રોપર્ટી છે.
15:40 અક્ષયભાવની વ્યાખ્યા.
18:45 કષાય તમને સફળતાની key સમાન લાગે છે, પણ તે તમારો ભ્રમ છે.
20:30 માયા એટલે બીજું કાંઈ નહીં પણ સેલ્ફ ચીટીંગ છે.
22:10 ખોટાને ખોટા તરીકે અને સાચાને સાચા તરીકે ન accept કરી શકો તે કદાગ્રહ.
25:30 પોતાના દોષોને જસ્ટીફાય કરવામાં તમે તરત કામે લાગી જાવ છો ને?
26:45 Rigidness of one’s own Religion.
28:00 તમે બીજાની સાચી અને સારી વાત સ્વીકારવા રેડી ખરા?
31:00 વૈરાગ્ય અને સરળતા આ બે મૂળ ગુણ છે.
What is Akshay bhav and why is it important?
How to attain Akshay bhav?
How does closed mindedness and prejudice in its various forms hinder your spiritual awakening?
Come let us understand the importance of Akshay Bhav on the occasion of Akshay Tritiya.
A compilation of discourses on “Akahay Tritiya” given by P.P. Gachadhipati Jainacharya Shri Yugbhushansurishwarji Maharaj Sahebji, in the interest to benefit humanity spiritually, has been recorded by Jyot with voiceover given by shravaks.
Exclusively available on Jyot App, Download Now!
Google Playstore Link: https://play.google.com/store/apps/details?id=in.jyot
Apple Playstore Link: https://apps.apple.com/app/id1533389508
Stay tuned for such videos and much more, Follow us on;
Facebook: https://www.facebook.com/jyotindia/
Twitter: http://twitter.com/IndiaJyot
Instagram: http://instagram.com/jyotindia https://www.youtube.com/embed/VJ_WCnnE8oY