Stuti Lyrics:
શ્રેયાંસને ધર્મલાભ આપી, દાન અક્ષય કર્યું તમે
બોધીને વિરતિ લાભ આપી, ભાવ અક્ષય કર્યો તમે
તુજ દાન અક્ષય, ભાવ અક્ષય, પાત્ર પણ અક્ષય તમે
પ્રભુ! તુમ સમું અક્ષયસુખ, પામીશ હું ક્યારે કહો?