Stuti Lyrics:
મુજ આત્મભૂમી છે સુની, ક્યારે પ્રભુ તમે આવશો?
વૈરાગ્યને ઋજુતા તણા, અક્ષયબીજ ને વાવશો?
સિંચન કરી કરુણા જળે, મુજ આત્મા અક્ષય કરો
પ્રભુ! તુમ સમું અક્ષય સુખ, પામીશ હું ક્યારે કહો?