Stuti Lyrics:
દરિયાના કાંઠે આવીને,
પત્તાનો મહેલ બનાવીયો
હર્ષે ભરાયું હૈયું પણ,
પળવારમાં વિખરી ગયો,
બસ તેમ ભોગોનો મહેલ,
હર ભવ મહીં મુજ ક્ષય થયો,
પ્રભુ! તુમ સમું અક્ષયસૂખ,
પામીશ હું ક્યારે કહો?
Stuti Lyrics:
દરિયાના કાંઠે આવીને,
પત્તાનો મહેલ બનાવીયો
હર્ષે ભરાયું હૈયું પણ,
પળવારમાં વિખરી ગયો,
બસ તેમ ભોગોનો મહેલ,
હર ભવ મહીં મુજ ક્ષય થયો,
પ્રભુ! તુમ સમું અક્ષયસૂખ,
પામીશ હું ક્યારે કહો?