Sha Mate? | Sawal 6-10

Sha Mate? | Sawal 6-10

સત્ય શોધક દ્રષ્ટી સાથે “શા માટે” સીરીઝમા આગળ વધતા ગચ્છાધિપતિ પૂ. પંડિત મ.સા. ના જવાબો વાંચી તીર્થરક્ષા માટે જાગ્રુત થઈએ.

Time line:
00:00

00:11❓સવાલ ૬: જેઓ કાયદાના અજાણ છે તેવા અજ્ઞાન લોકો સમક્ષ આ નિવેદનો જાહેર કરવાથી શું મતલબ? આવી બાબતો તેના જાણકાર પૂરતી જ સીમિત રાખવી જોઇએ.

01:44❓સવાલ ૭: પંડિત મહારાજ સાહેબના તીર્થરક્ષાના કાર્યમા પેઢી શા માટે સાથ નથી આપતી તેનો તેમણે વિચાર કરવો જોઇએ. ધીરજપૂર્વક પેઢીને સાથે લેવા માટે પ્રયત્ન કરાય તો બધું કામ થાય!

03:17❓સવાલ ૮: પંડિત મહારાજ સાહેબ પેઢીની દરેક કાર્યવાહી ઉપર નિવેદનો બહાર પાડયા કરશે, તો પેઢીની કેટલી બધી નિંદા થશે ?

05:25❓સવાલ ૯: આપણે અંદરોઅંદર લડીને શાસનને નુકસાન ન કરવું જોઈએ, પરંતુ આપણી શક્તિઓને શાસનસેવામાં લગાડવી જોઇએ.

07:28❓સવાલ ૧૦: અંદરની વાત અંદર જ દબાવી દેવાય તે ઇચ્છનીય નથી ?

શાસનદેવને પ્રાર્થના કરીએ કે, આ કલિકાળમાં પણ વીરવાણી અનુસારે શાસનને જયવંતુ રાખવા શાસનમાં યોગ્ય સમર્થ પુરુષો, તેમની નિર્મલ બુદ્ધિ અને હિતકારી પ્રયત્નોને સફળ કરી સંઘનો અભ્યુદય કરવામાં સદા સહાયક બનો એ જ એક મંગલ કામના…

31 સવાલ-જવાબ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો :
https://bit.ly/sha-mate
(જ્યોત એપમાં ઉપરની લીંક ખોલ્યા પછી નીચે-નીચે સ્ક્રોલ કરવા વિનંતી.) https://www.youtube.com/embed/xScZkQVxXZ4?list=PLeE86lgbbhub5J7oZjcnL5yAfjx6fEHGz