સંઘ સત્તાક – 2: ખરેખર તો તીર્થંકરોના શાસનની ભક્તિ – સેવા એ જ છે કે એમણે ઉપદેશેલા માર્ગને માત્ર આપણે આરાધીએ, એટલું જ નહીં, પરંતુ બીજાને પણ એનો પરિચય થાય, એનાથી બધાને લાભ થાય, કલ્યાણ થાય… એ આશયથી આપણે જેટલો પુરુષાર્થ કરીએ એટલું આપણું જીવન, આભવ – પરભવ સફળ થવાના….
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.