Jinshasan Ma Tirthankaro Ni Gerhajari Ma | Sangh Sattak -3

સંઘ સત્તાક – 3: જિનશાસનમાં તીર્થંકરોની ગેરહાજરીમાં શાસનનાં ઊંચા કર્તવ્યો કરવાની… જવાબદારી ધર્માચાર્યો ઉપર છે… શ્રીસંઘનું અનુશાસન, શ્રુત, તીર્થ સંઘ, શાસન, ધર્મોની રક્ષા કરવાની આવે છે… જેમાં ખૂબ ઊંચી ગુણવત્તા અને શક્તિ કેળવવાની આવે ! આના પરથી સમજો કે શાસ્ત્રોમાં તીર્થંકરોએ શાસનની ધુરા સોંપવા માટે લાયક કોને ગણ્યા છે… ધર્માચાર્યોને કે શ્રાવકોને???

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.