સંઘ સત્તાક – 6: આ શાસન થકી કલિકાલમાં પણ આપણને જે પ્રાપ્ત થયું છે, તે અજોડ છે… જે ધર્મમાર્ગ, ધર્મની philosophy, તત્વજ્ઞાન, શાસ્ત્રો, શાસનની સુબધ્ધ વ્યવસ્થાઓ, પવિત્ર તીર્થભૂમિઓ, શ્રેષ્ઠ જિનપ્રતિમાઓ આદિ આપણને તરવા માટે આલંબન તરીકે પ્રાપ્ત થયા છે… તેમાં શાસનનો મહાન ઉપકાર છે.. તેથી જરા પણ શાસનની ભક્તિ કે શાસનનો રાગ હોય તો શાસનરક્ષા માટે કટિબધ્ધ થાઓ !!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.