સંઘ સત્તાક – 5: સ્વબળે આત્માનો પૂર્ણ વિકાસ કરી જે આખા વિશ્વના વિજેતા બને છે, તેવા તીર્થંકરો જ topmost spiritual soveriegns કહેવાય છે. અને એ શાસનના સુકાનીઓ શ્રી ચતુર્વિધ સંઘના, વિશાળ ધર્મશાસનના soveriegn નાયકો બને છે.
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.