Chhella 200 Varsh Ma Pedhi Na Karne | Ranakpur Reels – 5

છેલ્લા 200 વર્ષમાં પેઢીના કારણે આપણે કેટલું ગુમાવ્યું છે, એનો તમને કોઈ અંદાજ છે ખરો??

એ શ્રીમંતોની પોતાની Industry કે બંગલા પર આ રીતે સરકારી Encroachment થાય, તો એમને રાત્રે ઊંઘ આવે કે ઉછળતાં-ઉછળતાં Court માં જાય??

અરે! તમારી પણ 2 ઇંચ જેટલી જમીન તમે ખોઈ નાંખો, કોઈ એના પર અતિક્રમણ કરે તો તમે ઉપરથી નીચે તૂટી પડો એવા છો…

પણ! રાણકપુર તો સંઘનું છે..,

પોતાનું ક્યાં છે..??

માટે તમે આરામથી સુઈ શકો છો.

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

ranakpur #jain #jainism #jaindharm #truth