હું દરેકને કહું છું કે કોઈ મારી શરમથી કે મને સારું લગાડવા માટે Support નહીં આપતા…
દિલના ઉલ્લાસથી આ કાર્યમાં ઊભા રહેજો..!!
આપણે ખોટાને સમર્થન આપવાથી જે દોષ લાગે એનાથી બચવું છે..!!
ઉપેક્ષાથી પણ જે પાપકર્મનો બંધ થાય, એનાથી બચવું છે અને સાચાના સમર્થનથી થતા લાભ મેળવવા છે, એવી ભાવનાથી આ રક્ષાના કાર્યમાં Support આપજો…
બાકી આપણને શાસનરક્ષાની આ અમૂલ્ય તક મળી છે..!!
એમ સમજજો..!!
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.