Ep17 – Purvajo Kahe Che Antargat Vadilo Kahe Che | P. P. Acharyashri Sheelchandrasuriji M. S.

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan. Even the mahatmas of today bring this to light.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 17: In the words of P. P. Acharyashri Sheelchandrasuriji M. S.

તીર્થસ્થાનોના સંરક્ષણ માટે પેઢી પ્રયત્નો કરતી રહી છે!
ખરેખર ?
પૂર્વજો કહે છે અંતર્ગત વડીલો કહે છે…

‘‘…..તીર્થોમાં કેસ-ક્લેશો ચાલે છે. ત્યારે આ તો ઘરને આંગણે રસ લેવાલાયક તીર્થ જડ્યું છે. આપણી બેદરકારીનો પૂરો લાભ દિગંબર પક્ષે ઉઠાવી લીધો છે. સરકારી ગ્રાન્ટ સહિત બધું જ તે પક્ષ વગે કર્યે જાય છે. 25-50 કરોડ ખર્ચાવી જાણનાર લોકો આવી ઐતિહાસિક વાતે તદ્દન અજ્ઞાન, બેદરકાર, ઉદાસ કેમ હશે ? આણંદજી કલ્યાણજી પેઢીને તો જાણે આવી વાતમાં રસ લેવાની જ એલર્જી હોય છે…..’’

  • પ. પૂ. શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજય શીલચંદ્રસૂરિજી મ. સા
    (કલ્યાણ પર્યુષણાંક ઑગષ્ટ 2003 પૃ. 219)

આપણાં વડીલોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/in0-K-FN3nU