Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2

પૂર્વજો કહે છે અંતર્ગત વડવાઓની વેદના…2

💠સમુદાયનાયક પ. પૂ. આ. ભ. વિજય ભક્તિસૂરીજી મ. સા. 💠શાસન પ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરીજી મ. સા. 💠શાસન પ્રભાવક પ. પૂ. આ. ભ. વિજય શીલચંદ્રસૂરીજી મ. સા. 💠શાસન પ્રભાવક પ. પૂ. આ. ભ. વિજય રત્નસુંદરસૂરીજી મ. સા. 🔅શ્રાદ્ધવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ

❓પેઢીના હાનિકારક વર્તનો માટે આપણા પૂર્વજોએ-વડીલોએ કેવી તીવ્ર વેદના વ્યક્ત કરી છે તે જાણવા ઉપરોક્ત વિડીયો અવશ્ય જોવા વિનંતી…

આપણા તીર્થો સલામત હાથોમાં નથી…

શું આપણે સુતા જ રહીશું…?

ચાલો આપણી તીર્થ ભક્તિને જગાડીએ…

🎯એક જ લક્ષ્ય :- “તીર્થંકરો દ્વારા સ્થાપિત શાસન વ્યવસ્થા ની પુનઃ સ્થાપના, શ્રાવકોની સત્તા ને બદલે શ્રી સંઘની સત્તા.”

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

A compilation of statements by our ancestors questioning the representation of Shwetambar Mutipujak Jain Sangh by Anandji Kalyanji Pedhi.

પૂર્વજો કહે છે …

આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય!