Sha Mate? | Sawal 1-5

આવો “સત્યશોધક દ્રષ્ટિ” રાખી “શા માટે” સીરીઝ ના આ 5 સવાલો ના ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજ ના જવાબ વાંચીએ અને પછી કોઈ નિર્ણય પર આવિએ…

⏳ Timeline:
00:00

0:11❓સવાલ 1 : પૂ. પંડિત મ. સા. એ આ નિવેદનો જાહેરમાં મૂકવાની શી જરૂર હતી ?

01:33❓સવાલ 2 : આ બાબતો અંદરોઅંદર પતાવવી જોઈએ. આણંદજી કલ્યાણજી પેઢીને કે આચાર્ય ભગવંતોને સીધી જણાવવી જોઈએ. તેને જાહેરમાં મૂકવાનું કારણ શું ?

02:41❓સવાલ 3 : પ્રસ્‍તુત નિવેદનોમાં ચર્ચાયેલી બાબતોથી સામા પક્ષને વિરોધી મુદ્દા મળી ગયા તેનું શું ? આ રીતે નિવેદનો બહાર પાડવાથી તીર્થરક્ષા થઈ કે તીર્થહાનિ ?

05:13❓સવાલ 4 : નિષ્ણાત હોવા છતાં પણ બધાને આવા મુદ્દા સૂઝે જ તેવું કેવી રીતે કહેવાય ? જો સામા પક્ષના વકીલોને ધ્યાનમાં આવી ગયું હોત તો પ્રસ્‍તુત કેસમાં તેની ચર્ચા થઈ જ હોત ને ?

06:51❓સવાલ – 5 : પંડિત મહારાજ સાહેબે આપણા પક્ષની ભૂલો આટલી ખુલાસાવાર કેમ જાહેરમાં મૂકી ?

શાસનદેવને પ્રાર્થના કરીએ કે, આ કલિકાળમાં પણ વીરવાણી અનુસારે શાસનને જયવંતુ રાખવા શાસનમાં યોગ્ય સમર્થ પુરુષો, તેમની નિર્મલ બુદ્ધિ અને હિતકારી પ્રયત્નોને સફળ કરી સંઘનો અભ્યુદય કરવામાં સદા સહાયક બનો એ જ એક મંગલ કામના…

31 સવાલ-જવાબ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો :
https://bit.ly/sha-mate
(જ્યોત એપમાં ઉપરની લીંક ખોલ્યા પછી નીચે-નીચે સ્ક્રોલ કરવા વિનંતી.) https://www.youtube.com/embed/twhqhfkdvuk