આવો સત્ય શોધક દ્રષ્ટી સાથે “શા માટે” સીરીઝમા આગળ વધતા ગચ્છાધિપતિ પૂ. પંડિત મ.સા. ના જવાબો વાંચી તીર્થરક્ષા માટે જાગ્રુત થઈએ.
શાસનદેવને પ્રાર્થના કરીએ કે, આ કલિકાળમાં પણ વીરવાણી અનુસારે શાસનને જયવંતુ રાખવા શાસનમાં યોગ્ય સમર્થ પુરુષો, તેમની નિર્મલ બુદ્ધિ અને હિતકારી પ્રયત્નોને સફળ કરી સંઘનો અભ્યુદય કરવામાં સદા સહાયક બનો એ જ એક મંગલ કામના…
51 સવાલ-જવાબ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો :
https://bit.ly/sha-mate
(જ્યોત એપમાં ઉપરની લીંક ખોલ્યા પછી નીચે-નીચે સ્ક્રોલ કરવા વિનંતી.)