Hruday Kamp | Ranakpur Reels – 3

રાણકપુર તીર્થ એ કોઈ વ્યક્તિગત સ્થાન નથી..

સમસ્ત જૈનસંઘની માલિકીનું તીર્થ છે..

એને આ રીતે સામે ચાલીને આપી દેવામાં આવે, અને સરકારની માલિકીયત સ્વીકારી લેવામાં આવે, એના જેવી હૃદયકંપ ઘટના બીજી શું હોઈ શકે ?

આમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી..

માત્ર જેને જાણવું હોય, સમજવું હોય એને સાચી જાણકારી મળે અને રસ લેતા થાય, તો કંઈક અંશે સાચી દિશામાં પગલાં લઈ શકાય, એ જ ઉદ્દેશથી કરી રહ્યો છું !!

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.