વિકારોનો જન્મ મનમાં છે… ઇન્દ્રિયો તો તેની વાહક છે… જેમ ચશ્માં તે આંખને માટે દેખવાનું સાધન છે, પણ ખરું ને ખોટું તો મન જ નક્કી કરે છે… આંખને કયાં ગોઠવવી તે નિર્ણય મનનો છે… તેમાં ઇન્દ્રિયો ગુનેગાર નથી હોતી..!!