Tamara Dukh Nu Karan Shu ? | Mann Na Rahsyo – 43

આ જગતમાં સર્વ કલ્યાણ અને અકલ્યાણની ભૂમિ મન છે… મનના સુખ વગર આ જગતમાં કોઈ સુખી થતું નથી… તેવી જ રીતે, મનના દુ:ખ વગર કોઈ દુ:ખી પણ થતું નથી..!! આ જગતમાં સર્વ સુખ-દુ:ખ મનના સુખ-દુ:ખને આભારી છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.