Tamne Aadkhili Karnar Kon? | Jain Karmavaad – 3

દુનિયામાં કોઇની kidney, Heart, Blood Circulation પોતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે..?? અને જો આવું હોય તો ક્યારે કોઈનું Heart fail થાત..?? કોઇની Kidney fail થાત..?? પણ ના..!! આવું નથી..!! કારણ… આડખીલી કરનાર બંધન રૂપે કંઇક છે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા. . . . #karma #karmainspired #karmaland #karmasays #karmashorts #Karmavaad #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo