જેવી રીતે મેલ-મેલને ખેંચે… પૈસા-પૈસાને ખેંચે… એ રીતે કર્મ-કર્મને ખેંચે..!! તમારામાં ‘જડ’ પ્રત્યેનું ખેંચાણ આવ્યું… એટલે કર્મના રજકણ ખેંચાયા..!! ખેંચાણ વિના કર્મના રજકણ ચોંટતા નથી..!! આ નિયમ વિશ્વવ્યાપી છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
You may also like
-
Mul Thi Aapne Keva ? | Jain Karmavaad – 33 | #jain #inspiration #karma
-
Kevi Uthal – Pathal Machavi Che ? | Jain Karmavaad – 32 | #jain #inspiration #karma
-
Ghusankhori Valo Che | Jain Karmavaad – 31 | #jain #inspiration #karma
-
Raag Dvesh Vina | Jain Karmavaad – 30 | #jain #inspiration #karma
-
Tamara Ma Chikash Che ? | Jain Karmavaad – 28 | #jain #inspiration #karma