Karma Valge Che Kevi Rite ? | Jain Karmavaad – 25 | #jain #inspiration #karma

આપણા પર કર્મ છે માટે આપણે બંધનગ્રસ્ત છીએ..!! પણ આ કર્મ આત્મા પર વળગે છે કેવી રીતે..?? ભૌતિક જગત પરના ખેંચાણથી કર્મના રજકણ ચોંટે છે. જેમ magnet માં લોખંડને ખેંચવાની શક્તિ છે, એ જ રીતે તમારામાં રહેલ જડ પદાર્થ પરના રાગ-દ્વેષ… જે આકર્ષણ રૂપ છે… એ કર્મના રજકણને ખેંચે છે જેથી તમારા પર કર્મ ચોંટે છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *