Jad Nu Attraction Force | Jain Karmavaad – 26 | #jain #inspiration #karma

આત્મામાં જડનું આકર્ષણ પેદા થાય… Attraction Force પેદા થાય… તો કર્મ ચોંટે..!! વગર વાંકે કર્મ વળગતા નથી..!! કર્મ ભૂત-પ્રેત નથી કે એમ ને એમ તમને વળગી જાય..!! કર્મ જડ છે. જડમાં ઈચ્છા હોય નહીં..!! હવે ઈચ્છા નથી, તો વળગવાનું કારણ શું..?? વળગીને હેરાન કરવાનું કારણ શું..?? Nothing..!! પરંતુ, વાંક આપણો છે… આપણે ભૂલ કરીએ છીએ… માટે કર્મ વળગે છે..!!

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.