વિજય નગર શ્રીસંઘ માં ગચ્છાધિપતિ પૂ. પંડિત મહારાજા નું વિચરણ હાયલાઈટસ્ .
🙏પૂ. મુનિરાજશ્રી યોગજિતવિજયજી મ. સા. ના 23 વર્ષના દીક્ષા પર્યાય અંતર્ગત તપ આરાધના…
1800+ ઉપવાસ, 1000+ આયંબીલ, 4500+ એકાસણા…
• ન્યુ ગોવિંદપાર્ક સોસાયટી, નારણપૂરામાં પૂજ્યશ્રીનું સામૈયું…
• વિજયનગર શ્રીસંઘમાં (સુશ્રાવક શ્રી બ્રિજેશભાઈ વિનોદચંદ્ર શાહના ગૃહજિનાલયમાં) પૂજ્યશ્રી નું સામૈયું…
• વિજયનગર શ્રીસંઘમાં સામૈયું તથા પ્રવચન…
• માતુશ્રી મંજુલાબેન વિનોદચંદ્ર શાહ પરિવાર દ્વારા પૂજ્ય ગચ્છાધિપતિશ્રી નું ગુરુપૂજન…
• સુશ્રાવક શ્રી કેયુરભાઈ વિનોદચંદ્ર શાહના ગૃહાંગણે મંગલમૂર્તિ સ્થાપના…
• ક્રિનાબેન જૈમિનકુમાર શાહના ગૃહ આંગણે ગચ્છાધિપતિશ્રી નું સામૈયું તથા ગુરુપૂજન…
• સુશ્રાવક શ્રી બ્રિજેશભાઈ વિનોદચંદ્ર શાહના ગૃહજિનાલયે ધજા પરિવર્તન સહ મહાપૂજા-ભવ્ય આરતિ…
🎼 Jyot Music in video:
Aavo ne Padharo Mara Haiye
• Aavo Ne, Padharo | Gruh Pagla At The …
.
.
.
#jain #jainism #Guru #sadhu #jainchannel #jaintemple #mahasattvashali #jaindharm
You may also like
-
501 Ayambil Tap Tirthraksha Mate
-
Nutan Varsharambh – P.P. Gachchadhipati Yugbhushansuriji Maharaja – Ahmedabad 2024
-
Tirth Bhakt Ne Anjali – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Potanu Sarvasva Shikharji Ne Arpan – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali
-
Tirthbhakt Ni Chir Viday – Darshnaben Nayanbhai Shah Ne Shraddhanjali