અક્ષય તૃતીયા – ભવનિસ્તારક દીક્ષા દિવસ :
• આદ્યગચ્છસ્થાપક મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ.સા. (પૂ. મોટા પંડિત મહારાજા)
• ધર્મતીર્થ સંરક્ષક ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા. (પૂ. નાના પંડિત મહારાજા)
તથા
• પ્રવર્તિની સાધ્વીશ્રી કલાનિધિશ્રીજી મ. સા. (પૂ. બહેન મહારાજ)નો અક્ષય તૃતીયાના દીક્ષા દિવસ છે…
• નિત્ય સવારે ગીતાર્થ ગંગાના જિનાલયમાં તીર્થરક્ષા – શ્રુતરક્ષા, શ્રીસંઘ અને શાસનરક્ષાના હેતુથી પૂજ્ય ગચ્છાધિપતિશ્રી તથા સર્વ સમુદાય દ્વારા જાપ અને પરમાત્મા ભક્તિ – ચૈત્યવંદન…
• ગીતાર્થ ગંગાના ટ્રસ્ટીશ્રી ચંદ્રેશભાઈ શાહ(CA) દ્વારા પ્રાસંગિક વક્તવ્ય…
• પૂ. ગચ્છાધિપતિશ્રી તથા બહેન મહારાજ ના દીક્ષા દિવસ નિમિત્તે શ્રી ભરતભાઈ બગડીયા પરિવાર દ્વારા ગુરુ વધામણાં…
• અક્ષય તૃતીયા પર્વ પર પૂજ્યશ્રી દ્વારા હિતશિક્ષા…
🎼 Jyot Music in the Video :
• Sharan Saachu Re | New Song | Khoj-5 …
.
.
.
#jain #jainism #akshaytritiya #guru #jainchannel #jaintemple #jaindharm #jains #jainstavan #jainstatus #jainmandir #jainismofficial
You may also like
-
YugSharanSwikar Mahotsav (VPU) Day-1 #religion #jainsim #spirituality
-
Diksharthi vrushtiben Na Gruh aangane Pu. GachchadhipatiShri #jainsim #sprituality #diksha #saiyam
-
Bhavyatibhavya Mumbai Nagar Aagman #jainsim #jain #shorts #religion
-
Mumbai ni dhara ne pavan karva, aavi rahya che…
-
501 Ayambil Tap Tirthraksha Kaje – P. P. Paradrashtishriji M.S.