ભૂતની શક્તિનો પાર નથી, તેમ મનની શક્તિનો પાર નથી..!!
મન તાબે થાય તો તમને ન્યાલ કરી દે…
પરંતુ તોફાની મનને તાબે કરવા માટે ભૂતની માફક તેની ચોટલી પકડવી પડે…
તેમાં ભૂતની જેમ જ શરત શું..??
તો મનને નવરું બેસવા દેવું નહીં..!!
અનંતા જન્મ-મરણના ખરાબ સંસ્કાર પણ પડેલા છે…
માટે તેને સારી પ્રવૃતિમાં ગોઠવી રાખવાનું…
મનને ઠગવાનો આ ઉપાય છે..!!
– પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.
.
.
.
#good #bad #vibes #goodvibes #happy #sad #sukh #dukh #search #happiness #mind #mindset #mindsetmatters #mindfulness #mindblowingfacts #mindgames #mindblowing #jain #jainism #spirituality #knowledge #knowledgeispower #knowledgefacts #know #knowledgeable #knowledgevideo