ઘણાં આક્ષેપ કરે છે કે મહારાજ હો હા મચાવે છે, જાહેરમાં પેઢીની બદનામી કરે છે !!
પણ આનો અર્થ શું?
કે શ્રીસંઘનું આટલું ગયું છતાં બોલવાનું નહીં !!
એને દબાવી રાખવાનું !!
80 વર્ષથી રાણકપુરની કરુણ કહાની દબાયેલી છે, એને હજી દબાવી રાખો !!
સરકાર લઈ ગઈ તો ભલે લઈ ગઈ, પણ આ શ્રીમંત શેઠિયાઓ સામે આંખ ઊંચી નહીં કરવાની !!
એની ગંભીર ભૂલોથી આખા સંઘ, શાસનને નુકસાન થાય તો પણ થવા દેવાનું ??
એવી તમારી ભાવના છે ??
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.