જિનશાસન પ્રત્યે જેને રાગ હોય એને આ તીર્થની કરુણ હાલત જોઈને અત્યંત કારમી વેદના થાય..!!
રાણકપુર જેવું તીર્થ ફરી બનાવવા જાઓ, તો આજના હજારો કરોડ ખર્ચો તોય નિર્માણ કરવું અશક્ય છે…
મેવાડના મંત્રીશ્વર સુશ્રાવક ધરણાશાહે પોતાના તન-મન -ધનના ભોગે પૂરી ભક્તિ અને સમર્પણથી આ જિનાલયનું સ્વદ્રવ્યથી નિર્માણ કરાવ્યું છે…,
એ તો જિનાલયને જોતાં જ ખાતરી થઈ જાય એવું છે…!!
આ મહાતીર્થ 80 વર્ષ પૂર્વે સરકારના નામે ચડાવી દેવામાં આવ્યું છે…
જેની ધર્માચાર્યોને પણ જાણ નથી..!!
અહો આશ્ચર્યમ્..!!
- પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.