Ep9 – Purvajo Kahe Che Antargat Vadilo Kahe Che | P. P. Acharyashri Sheelchandrasuriji M. S.

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan. Even the mahatmas of today bring this to light.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha

Watch Episode 9: In the words of P. P. Acharyashri Sheelchandrasuriji M. S.

પેઢી પોતાની જવાબદારી સારી રીતે સમજે છે !
ખરેખર ?
પૂર્વજો કહે છે અંતર્ગત વડીલો કહે છે …

‘‘….. શત્રુંજયતીર્થ-સંબંધિત કોઈપણ નિર્ણય સંઘની પરવાનગી વિના ન લઈ શકાય તેવી વણલખી પ્રણાલિકા છે. એ પ્રણાલિકા તૂટી છે. વળી, આ ખોતરકામ એ તીર્થની આશાતના સ્વરૂપ છે, જેનો ભાર સકલ સંઘના શિરે આવી શકે છે, અને જેના પરિણામો સંઘે જ નહિ, સમગ્ર રાષ્ટ્રે ભોગવવાં પડી શકે છે.
પણ કમભાગ્ય છે કે પેઢીના મોભીઓને આ વિશે કશી જ તમા નથી. અને એથીયે વધુ કમભાગ્ય એ છે કે આટલું બધું બનવા છતાં સકળ સંઘનું પેટનું પાણી પણ હલતું નથી. …..’’

  • પ. પૂ. શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજય શીલચંદ્રસૂરિજી મ. સા.
    (તા. ૧૫ ઑગષ્ટ, ૨૦૦૯ના રોજ ખંભાતથી જાહેર કરેલ સકલ સંઘ જોગ નિવેદન)

આપણાં વડીલોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/bSuR-QhxG8Y

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *