Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
Watch Episode 26: In the words of P. P. Acharya Bhagwant Shrimad Vijay Purnachandrasuriji M S
પેઢીએ હંમેશાં શાસ્ત્રમર્યાદાને સાચવી રાખી છે!
ખરેખર?
પૂર્વજો કહે છે અંતર્ગત વડીલો કહે છે…
‘‘…. દેવદ્રવ્યની વૃદ્ધિ થાય એ રીત અજમાવવાની આપણી ચાલી આવતી પરંપરાનો ભંગ કરીને પેઢીએ ‘સંઘભેદ’ સર્જવાની ભયંકર ભૂલ કરી છે અને હવે ‘ઝઘડાળુ’ તરીકેનું દોષારોપણ બીજા પર કરવું છે, એ ક્યાંનો ન્યાય છે ?….’’
- પ. પૂ. શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજય પૂર્ણચંદ્રસૂરિજી મ. સા.
(22/1/76ના રોજ સંદેશમાં છપાયેલો લેખ)
આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!
કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/yUOE5Q_CJfo
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che