Ep23 – Purvajo Kahe Che | P. P. Acharyabhagwant Shrimad Vijay Shantichandrasuriji M S

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 20: In the words of P. P. Acharyabhagwant Shrimad Vijay Shantichandrasuriji M S

આપેઢીની કાર્યપદ્ધતિ આચાર્ય ભગવંતોની સૂચના લઈને જ ચાલવાની છે!
ખરેખર ?
પૂર્વજો કહે છે …

‘‘….સમગ્ર જૈન સંઘની કેન્દ્રભૂત ગણાતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સહકાર આપ્યાનું સંભળાય છે, તે દુઃખદ ઘટના છે. સારાયે જૈનસમાજની માનીતી અને વિશ્વાસપાત્ર ગણાતી શાણદાર પેઢી સકલ સંઘના વિશ્વાસઘાતનું પાપ એકાએક કેમ વોરશે ? ….. કિન્તુ જૈનસમાજની સ્વાયત્ત સંપત્તિ તરીકે ગણાતા જૈનમંદિરોમાં સકલ સંઘની સંમતિ વિના કોઈ પણને ઘુસાડવાનો આણંદજી કલ્યાણજીની પેઢીને કોઈ અધિકાર નથી, આવી અનધિકાર ચેષ્ટા અંગે આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓ જરૂર યોગ્ય મંત્રણા ચલાવશે.’’

(સમુદાયનાયક પ. પૂ. શાસનપ્રભાવક આ. ભ. શ્રીમદ્ વિજયશાંતિચંદ્રસૂરિજી મ. સા.
તરફથી ભુવનવિજયજી મ. સા.એ 21-4-55 ના રોજ આજોધરથી લખેલ પત્ર)

આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/4SqSSEX6Abw