Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan. Even the mahatmas of today bring this to light.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
Watch Episode 21: In the words of P. P. Acharya Bhagwant Shrimadvijay Muktiprabhsuriji M. S.
પેઢીએ આજ સુધી સુંદર પ્રતિનિધિત્વ કર્યું છે!
ખરેખર?
પૂર્વજો કહે છે અંતર્ગત વડીલો કહે છે …
“સંઘ અને શાસનની શાંતિને વેર વિખેર કરી સંઘમાં અશાંતિની આગ પેટાવનાર આણંદજી કલ્યાણજીની પેઢીએ અપનાવેલ અશાસ્ત્રીય પદ્ધતિનો પ્રશ્ન ભવિષ્યમાં કોર્ટના બારણા તો નહિ ખખડાવે ને ?
હજુ બાજી હાથમાં છે.પેઢી પોતાની ભુલનો એકરાર કરી જાહેરમાં ‘મિચ્છામિ દુક્કડમ્’ માંગી લે….
….બાકી,પેઢી ને આપખૂદાઈનો એક નમૂનો જ ઇતિહાસમાં રજુ કરવા માંગતી હોય તો એક નહિ અનેક ભુલો એના હાથે સર્જાવાની અને દરેક ભૂલોનો ભોગ ભારત ભરના સંઘોના પ્રતિનિધિઓ બનશે.
ભારત ભરના સંગના(સંઘના) પ્રતિનિધિઓની આથી ફરજ થઈ પડે છે કે પાપમાંથી બચવા પેઢીમાંથી રાજીનામું આપી ભારત ભરના સંઘનું પ્રતિનિધિત્વ જો પેઢી ધરાવતી હોય તો પેઢી પાસેથી પ્રતિનિધિત્વ પાછું ખેંચી લેવું જાઈએ(જોઈએ)…”
પ.પૂ.શાસનપ્રભાવક આ.ભ.શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરિજી મ.સા.
(29-1-76 ના રોજ અમદાવાદથી લખાયેલ જાહેર નિવેદન)
આપણાં વડીલોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!
કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/nFbSiJ0oh70
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che