Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
Watch Episode 18: In the words of P. P. Acharyabhagwant Shri VijayAmritsuriji M S
પેઢી હંમેશા શ્રીસંઘને માન્ય જ રહી છે !
ખરેખર ?
પૂર્વજો કહે છે …
‘‘…..પેઢીએ કરેલ ઠરાવ સકળ સંઘને માનવા યોગ્ય નથી. કારણ કે પ. પૂ. સંઘસ્થવિર શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આદિ પૂ. આચાર્યવર્યો અને સકળ શ્રી સાધુ સંઘની સંમતિ વિનાનો છે. વળી ઠરાવ મુજબ અમલ થાય તો જિનમંદિરો આદિ ધર્મસ્થાનકો જતે દિવસે સાર્વજનિક બની જતાં શ્રી જૈનશાસન અને શ્રી સંઘને જબર ફટકો લાગવા સંભવ છે. ઉપરાંત આશાતનાદિ અનેક કારણસર પેઢીનો ઠરાવ કોઈપણ સંયોગમાં માનવાને યોગ્ય નથી. દરેકે દરેક જણે તેનો જાહેર વિરોધ કરવો જોઈએ એમ મારું માનવું છે…..’’
- સમુદાયનાયક શાસનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરિજી મ. સા.
(ચૈત્ર વ. 12 ના રોજ ચેલાથી લખાયેલ પત્ર)
આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!
કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/NXAA-B-Qp-E
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che