Ep13 – Purvajo Kahe Che | Samudaynayak P. P. Shri VijayBhaktisuriji M S Tarafthi P. Kantivijayji M S

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

Watch Episode 13: Samudaynayak P. P. Shri VijayBhaktisuriji M S Tarafthi P. Kantivijayji M S

પેઢીનો જાહેરમાં વિરોધ કરાય જ નહીં !
ખરેખર ?
પૂર્વજો કહે છે …

‘‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદ તરફથી પવિત્ર શત્રુંજય તીર્થના
મંદિરોમાં તમામ કોમના જૈનેતરો (હરિજન સહિત) પ્રવેશ કરવા દેવા અંગેનું તા. 31-3-
55ના વર્તમાનપત્રોમાં જે નિવેદન બહાર પાડવામાં આવેલ છે, તે જૈનશાસ્ત્ર મર્યાદા અને
પરંપરાની વિરુદ્ધ હોવાથી અમારી આજ્ઞામાં રહેલ સાધુ-સાધ્વીજીની લાગણી દુભાઈ છે.
તેથી અમે તે નિવેદન અંગે અમારો વિરોધ જણાવીએ છીએ અને શાસનદેવને વિજ્ઞપ્તિ
કરીએ છીએ કે વહીવટદારોને આ ઠરાવ ફેરવવા અંગે સદ્‌બુદ્ધિ આપે.’’

  • સમુદાયનાયક પ. પૂ. આ. ભ. શ્રી વિ. ભક્તિસૂરિજી મ. સા. તરફથી પૂ. કાંતિવિજયજી
    મ. સા. (19મી એપ્રિલ, 1955ના રોજ સમીથી લખાયેલ પત્ર)

આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/cKoX7JSYP9g