Ep11 – Purvajo Kahe Che Antargat Vadilo Kahe Che | P. P. Acharyashri Ratnasundarsuriji M. S.

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan. Even the mahatmas of today bring this to light.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha

Watch Episode 11: In the words of P. P. Acharyashri Ratnasundarsuriji M. S.

પેઢી જિનશાસનની મર્યાદાને અનુરૂપ જ કાર્ય કરતી આવી છે!
ખરેખર ?
પૂર્વજો કહે છે અંતર્ગત વડીલો કહે છે…

‘‘….. આણંદજી કલ્યાણજીની પેઢી તથા તેના આગેવાનો આજે અશાસ્ત્રીય લોટરી પદ્ધતિના પક્ષકાર બની સિદ્ધગિરિ જેવા પવિત્ર તીર્થાધિરાજ પર દેવદ્રવ્યહાનિના કાજળ શા’ કાળા કલંકને પોતાને શિરે વહોરવા તૈયાર થયા છે, પણ તીર્થસ્થાન પર ‘અમે કરીએ એ કદિ ખોટું હોય જ નહિ’ એવી પોતાની આપખૂદાઈને જાળવી રાખવા ખાતર શાસ્ત્રની આજ્ઞાઓને પગતળે કચડી નાંખવા સુધીના ભયંકર પાપો હસતા હસતા કરનારા અને એમાં આનંદ માનનારા, પેલા સંસ્કૃત સુભાષિતને ભૂલી ગયા લાગે છે. ‘અન્યસ્થાને કૃતં પાપં તીર્થસ્થાને વિનશ્યતિ, તીર્થસ્થાને કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ’…..’’

  • પ. પૂ. શાસનપ્રભાવક આ. ભ. શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
    (જાન્યુઆરી, ૧૯૭૬ કલ્યાણ માસિક પૃ. ૭૬૪)

આપણાં વડીલોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/MSAt4QQbiZw