Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha
Watch Episode 10: In the words of P. P. Shaasanprabhavak Panyaaspravar Shri Chandrashekharvijayji M. S.
આતીર્થસ્થાનો – ધર્મસ્થાનોની સુરક્ષા, સંરક્ષણ માટે પેઢી પ્રયત્ન કરી રહી છે અને કરતી રહેશે !
ખરેખર ?
પૂર્વજો કહે છે …
‘‘… કોઈ પણ પવિત્ર વસ્તુનો ગમે તે ઉપયોગ કરવાની વાત શું બરોબર છે ?
તીર્થ જેવી પવિત્રતમ જગ્યા બાળાઓની સ્પર્ધા યોજવા માટે વાપરી શકાય ખરી ? શું સમજીને આ અંગેની જવાબદાર વ્યક્તિઓએ આમાં સંમતિ આપી દીધી હશે એ જ સમજાતું નથી…..
…શત્રુંજય તીર્થનો બાળા સ્પર્ધામાં ઉપયોગ થયો તેના વિરોધમાં સેંકડો સહી સાથે પત્ર લખાયાનું જાણ્યું છે પણ કોણ જાણે તેનું શું પરિણામ આવ્યું ? કોઈ વાત સાંભળવા જ કોઈ માંગતા નથી ત્યાં શું થાય?’’
-પ. પૂ. શાસનપ્રભાવક પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા.
(તા. ૧૭/૧૧/૧૯૭૪ના રોજ લખેલ જાહેર નિવેદન)
આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!
કેવો આશ્ચર્યકારી ન્યાય!
આવો આપણે આપણા પૂર્વજોના અભિપ્રાય જાણીએ…
પૂર્વજો કહે છે: પ. પૂ. શાસનપ્રભાવક પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. https://www.youtube.com/embed/75nFhBllxEw
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che