સંઘમાં સત્યનિષ્ઠ, જિનવચનનિષ્ઠ સત્વશાળી સાધુ ન પાકે તેવું વાતાવરણ સર્જાયું છે?… સત્તાધીશ, શ્રીમંતોને પણ શાસનના હિત માટે સાચી વાત કહી શકે તેવા હીર ખમીરવંત સાધુનો આજે દુકાળ છે…. શ્રીમંતોની ખુશામત કે ચશમપોશી કરે, તેઓ જ survive કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે… આ વ્યવસ્થામાં જો બદલાવ નહી આવે તો જતે દહાડે શાસન વિરલ વિભૂતિ, મહાન પ્રભાવકોથી શૂન્ય, વંચિત થશે….તેથી દરેક શાસનપ્રેમીએ જાગૃત થવાની જરૂર છે…..
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મ.સા. (પંડિત મહારાજ)