Jeo Shasan Ne Wafadar Che | Mahasattvashali – 16

શાસનને વફાદાર છે, જેમણે આખું જીવન શાસન માટે સમર્પિત કર્યું છે… તેવા શાસનના જાણકાર અને દેશકાળને ‍‌‍જ્ઞાતા ગીતાર્થ ગુરુભગવંતો સંઘ – શાસનની ચિંતાથી કડક થઈને શાસનના નુકસાનને અટકાવવા, કંઈ કહેવા જાય તો તેમનો અવાજ દબાવી દેવા આજે પૂરી શક્તિ લગાડીને પ્રયત્ન કરાય છે…. એ રીતે તેમના પર સીતમ ગુજારાય કે ફરી અવાજ ઉઠાવી ન શકે… શાસનમાં – સંઘમાં જો આ બધું ચલાવશો તો શાસનનું ભાવિ શું?? તે શાસનના હિતચિંતકોએ વિચારવા જેવું છે….

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્‌વિજય યુગભૂષણસૂરિજી મ.સા. (પંડિત મહારાજ)