Niradhar Aakshepo Karva Thi | Mahasattvashali – 3 – Jyot

Niradhar Aakshepo Karva Thi | Mahasattvashali – 3

નિરાધાર આક્ષેપો કરવાથી કે જેમ-તેમ one sided લખવાથી સત્ય દબાવાનું નથી. સત્ય કદી પરીક્ષામાં પસાર થવાથી ડરતું નથી. સોનું કસાવામાં કદી ઘભરાતું નથી. સાચા સોનાને ક્યારે પણ ચિંતા ન હોય.

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા