એક–એક ઉપાશ્રયમાં પેઢીનું પાછલે બારણે picketing ચાલુ છે કે ભૂલથી અમને ઉતરવા ન દેવાય, પગ મૂકવા ન દેવાય. આ અત્યંત જિનાજ્ઞાવિરુદ્ધ છે અને આટલું ઓછું હોય તેમ અમારી માટે “આ મહાત્મા ધમાલ કરશે”, “ભાગલાવાદી છે” આવા જાતજાતના Allegations દ્વારા allergy ઊભી કરવામાં આવે છે. મેં તો મારા સાધુ-સાધ્વીજીઓને કહી દીધું છે કે ઉપાશ્રય માટે આપણે દીક્ષા નથી લીધી. ઉપાશ્રય પરલોકમાં સાથે નથી લઈ જવાના. ટ્રસ્ટીઓને મન હોય તો છાતીએ બાંધીને લઈ જાય !!
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.