આખી જીંદગી કદાચ અમે નાના રહીએ, ખૂણામાં રહીએ, લોકો તરફથી પ્રતિસાદ ન મળે, thrown out કે out-caste નાતબહાર ગણાઈએ, તો પણ અમને વાંધો નથી પરંતુ વાતનો તંત હું મુકવાનો નથી. જિનાજ્ઞા મુજબ બોલવાનો અવસર મળે ત્યાં કરી છૂટવાની સંકલ્પબદ્ધતા રાખી છે અને ભવિષ્યમાં પણ રાખીશ.
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મ. સા. (પંડિત મહારાજ)