તમને જેના પ્રત્યે રાગ, ભક્તિ કે સમર્પણ હોય, તેને નુકશાન થતું દેખાય, છતાં ઉદાસીન કે નિષ્ક્રીય બેસી રહો એવું ક્યારેય બનવાનું નથી. જો એવું થાય તો સમજવાનું કે તમારો રાગ સાચો નથી પણ એમાં કંઈક ગોટાળો છે..!! તેમ શાસનનો જેને સાચો રાગ, ભક્તિ કે સમર્પણ હોય, તે શાસનને થઈ રહેલા પારાવાર નુકશાનો જોવા છતાં નિષ્ક્રીય થઈને બેસી રહે કે આરામથી ઊંઘી જાય તેવું બની શકે ખરું?
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મ.સા. (પંડિત મહારાજ)