Aaje Jya Shasan Pratye Ni Nishtha | Mahasattvashali – 38

આજે જ્યાં શાસન પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ અને વફાદારીનો જ પ્રશ્ન છે, એવા લોકો આખા સંઘનું નેતૃત્વ અનેક વર્ષોથી કરી રહ્યા છે…

જેમને કોઈ ધર્માચાર્ય પણ સવાલ ન કરી શકે, એક અક્ષર પણ પૂછી ન શકે એવી Unquestionable Authority તરીકે જૈનો જ એમને મુંગે મોઢે સ્વીકારે છે !!

એટલું જ નહીં, ખુશ થઈને સમર્થન પણ આપે છે !!

એ જોઈને થાય કે ખરો કલિકાલ છે !!

અને 10 અચ્છેરાને ટપી જાય તેવું આ અચ્છેરું છે !!

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.