80 Varsh Purve Jyare | Ranakpur Reels – 2

80 વર્ષ પૂર્વે જ્યારે આ તીર્થની માલિકી સરકારના હાથમાં ગઈ, ત્યારે તેને અટકાયત કરવાનો કે વિરોધ દર્શાવવાનો Scope હોવા છતાં આપણું કમનસીબ કે વર્ષોથી જૈનોના કહેવાતા પ્રતિનિધિ કે મોવડીઓએ આની લેશમાત્ર દરકાર પણ ન લીધી…

અને તે અંગે કોઈ પગલાં લેવાની કે વિચારવાની તસ્દી પણ ન લીધી !!

શું ખરેખર પેઢી ઉંઘે છે કે ઊંઘવાનો દેખાવ કરી રહી છે ??

તે જ પ્રશ્ન છે !!

  • પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.