Kevi Uthal – Pathal Machavi Che ? | Jain Karmavaad – 32 | #jain #inspiration #karma

કર્મરૂપી બંધન માત્ર બહારથી અવરોધ નથી કરતો… ખાલી બહારથી વળગેલું નથી… પરંતુ Internally Penetrate થયેલું છે..!! અને અંદર ઘુસવાના કારણે આત્માનું આખું તંત્ર ઉથલ-પાથલ કરી નાંખે છે..!! અંદરની દુનિયામાં કેવી ઉથલ-પાથલ આ કર્મે મચાવી છે… શું ક્યારેય વિચાર્યું છે..??

– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.