Generic Code Juda Kem ? | Jain Karmavaad – 21 | #jain #inspiration #karma

કોઈ એમ વિચારે કે Twin બાળકમાં, જોઈતા હતા બંનેને સારા Genetic Code… પણ એકે પુરુષાર્થ એવો કર્યો, જેનાથી એને સારા મળ્યા અને બીજાનો opposite પુરુષાર્થ હોવાથી એને ખરાબ મળ્યા..!! પણ બંનેને સારો- નરસો પુરુષાર્થ કરાવનાર કોણ..?? કેમ કે કારણ વિના કાર્ય થાય, એવું તો science પણ માનતું નથી..!! Rule of Causality is Eternal..!! બધે ચોક્કસ કારણ દેખાય છે..!! બસ, અહીં જે અદ્રશ્ય કારણ છે, એ જ ‘કર્મ’ છે..!! – પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.