કદાચ ક્યાંય સ્થાન નહીં મળે તો railway station ઉપર ઉતરશું. ભગવાનની આજ્ઞા મુજબ સંયમ પાળશું પણ અમે surrender થવા તૈયાર નથી. અમે મરી જશું, બેવડા વળી જશું તો પણ દેવ-ગુરુ-ધર્મ સિવાય ક્યાંય ઝુકવાના નથી. રસ્તે રહીશું પણ વહીવટદારોની દાઢીમાં હાથ નહી જ નાખીએ.
– પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્વિજય યુગભૂષણસૂરિજી મહારાજા.