Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
Watch Episode 29: In the words of P. P. Shaasanprabhaavak A. Bh. Shri Chandrasagarsuriji M S
તીર્થોના કાર્યમાં પેઢીએ શ્રમણસંઘનું માર્ગદર્શન લીધું જ હોય! ખરેખર ? પૂર્વજો કહે છે…
‘‘…. વિશેષ પાલિતાણા મુકામે શ્રમણસંઘની કમીટીમાં તીર્થોની પતાવટ સંબંધમાં વિગતવાર બીના પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિને જણાવવાનું અમદાવાદની આણંદજી કલ્યાણજીના પેઢીના પ્રમુખે કબુલેલું, છતાં હજુ સુધી મળી નથી, ફક્ત પત્રની લેવડ- દેવડમાં ગીરનાર તીર્થની પતાવટનો નકશો જોવા મોકલેલ પણ તે સંબંધની વાસ્તવિક હકીકતો પણ જણાવવાને લગભગ ફુરસદનો અભાવ જણાય છે….’’
- પ. પૂ. શાસનપ્રભાવક આ. ભ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મ. સા.ના પ્રકાશિત સમાચાર (સિદ્ધચક્ર વિ. સં. 2011 મહા મહિનાનો અંક પૃ. 96)
પ્રવરસમિતિના પૂજ્ય ભગવંતોને સવિનય પૂછવાનું કે, પેઢી શ્રમણોની સમ્મતિ વિના કાર્ય કરે છે. તેમ આપના ગુરુભગવંતો કહેતા હતા. જ્યારે આપ જણાવો છો કે, પેઢીના વહીવટકારો શ્રમણસંઘના નિર્દેશાનુસાર તીર્થનું સંચાલન કરે છે.
આપ બન્નેમાંથી કોનું માનવું?
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che