Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.
‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.
Watch Episode 28: In the words of P. P. Shaasanprabhaavak A. Bh. Shri Subodhsagarsuriji M S
પેઢીના વહીવટકારો શ્રી શ્રમણસંઘના નિર્દેશાનુસાર તીર્થનું સંચાલન કરતા હોય છે ! ખરેખર ? પૂર્વજો કહે છે…
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મનસ્વી નિર્ણય સામે મહાન જૈન આચાર્યોનો વિરોધ
….“ શ્રી સિદ્ધાચલજી તીર્થ ઉપર નિર્માણ થયેલ નૂતન જિનાલયમાં પ્રતિષ્ઠા અંગે નક્કી કરવામાં આવેલો નકરો અત્યંત અલ્પ અને નજીવો છે. તેથી દેવદ્રવ્યની હાનિ થવા સંભવ છે અને શ્રી જિનશાસનની પ્રણાલિકાને પ્રતિકૂળ છે.”
- પ. પૂ. શાસનપ્રભાવક આ. ભ. શ્રી સુબોધસાગરસૂરિજી મ. સા. (5/1/76ના રોજ ‘ભૂમિ’ દૈનિકમાં પ્રકાશિત અભિપ્રાય)
પ્રવરસમિતિના પૂજ્ય ભગવંતોને સવિનય પૂછવાનું કે, પેઢી શ્રમણોની સમ્મતિ વિના કાર્ય કરે છે. તેમ આપના ગુરુભગવંતો કહેતા હતા. જ્યારે આપ જણાવો છો કે, પેઢીના વહીવટકારો શ્રમણસંઘના નિર્દેશાનુસાર તીર્થનું સંચાલન કરે છે.
આપ બન્નેમાંથી કોનું માનવું?
You may also like
-
Purvajo Kahe Che Antargat Vadvaaoni Vedna – Part 2
-
Purvajo Kahe Che – Pedhi Na Pratinidhitva Par Prashno
-
Ep34 – Pravar Samiti Na Purvajo Kahe Che | P. P. G. A.Bh. Shri VijayNemisuriji M S Saatheno Samvad
-
Ep33 – Pravar Samiti Na Purvajo Kahe Che | P P G Shasanprabhavak A Bh Sh Vijay Bhuvanbhanusuriji M S
-
Ep32 – Pravar Samiti Na Purvajo Kahe Che