Ep25 – Purvajo Kahe Che | P. P. Acharya Bhagwant Shrimad Vijay Kanaksuriji M S

Our ancestors have time and again reprimanded Seth Shri Anandji Kalyanji Pedhi for its innumerable mistakes and wrongdoings committed against the interest of Jin Shaasan.

‘Purvajo Kahe Che’, is a series that reveals these documented facts and historical insights for the benefit and awareness of Shri Chaturvidh Sangh.

PurvajoKaheChe #AnandjiKalyanjiPedhi #Tirthraksha

Watch Episode 25: In the words of P. P. Acharya Bhagwant Shrimad Vijay Kanaksuriji M S

શું પેઢી ચતુર્વિધ સંઘની સંમતિ વિના શ્રીસંઘને સ્પર્શતાં કાર્યો કરી શકે ?
પૂર્વજો કહે છે …

‘‘….આ સંબંધમાં પેઢી કે આગેવાનો ચતુર્વિધ સંઘની સંમતિ વિના આપખુદીથી કોઈ પ્રકારનો ઠરાવ કરી શકે નહિ. એટલે ઇચ્છા પ્રમાણે કાયદો કરવાનો કોઈ પ્રકારનો અધિકાર હોઈ શકે જ નહિ.’’

સમુદાયનાયક પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયકનકસૂરિજી મ.સા. વતી
આ. ભ. શ્રી વિ. દેવેન્દ્રસૂરિજી મ.સા.એ અખાત્રીજે કચ્છ-પત્રીથી લખેલ પત્ર

આપણાં પૂર્વજોએ અવસરે અવસરે પેઢીની ભૂલોનો જાહેરમાં વિરોધ કર્યો હોવા છતાં જો પૂ. પંડિત મહારાજ પેઢીની જાહેર ભૂલોને જાહેરમાં મૂકે તો તેઓ શાસનના મોટાં ગુનેગાર ઠરે!

કેવો આશ્ચર્યકારી ન્યાય! https://www.youtube.com/embed/ZyIItY_UMBc