Sha Mate? | Sawal 11-15

Sha Mate? | Sawal 6-10

સત્ય શોધક દ્રષ્ટી સાથે “શા માટે” સીરીઝમા આગળ વધતા ગચ્છાધિપતિ પૂ. પંડિત મ.સા. ના જવાબો વાંચી તીર્થરક્ષા માટે જાગ્રુત થઈએ.

Time line:
00:00

00:10❓સવાલ ૧૧ : પંડિત મહારાજે પેઢીને બળ આપવું જોઈએ, તેમના કાર્યોમાં સહકાર કરવો જોઈએ, વિરોધ નહીં.

01:20❓સવાલ ૧૨ : સાંભળવા પ્રમાણે પેઢીએ પત્ર લખીને બધા આચાર્ય ભગવંતોને જણાવ્યું છે કે, પંડિત મહારાજ સાહેબ જે રીતે નિવેદનો બહાર પાડી રહ્યા છે, તેનાથી તીર્થને ઘણું નુકસાન થશે, તેવો કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય છે. આ બાબત ધ્યાનમાં લેવાઈ છે ?

02:47❓સવાલ ૧૩ : સાંભળવા પ્રમાણે પેઢીએ બધા આચાર્ય ભગવંતોને પત્ર લખી જણાવ્યું છે કે પંડિત મહારાજ સાહેબે જાહેર નિવેદનો આપતાં પહેલાં પેઢીનો કે આચાર્ય ભગવંતોનો સંપર્ક કર્યો હોત તો સારું થાત. આ બાબતે પંડિત મહારાજ સાહેબનું શું કહેવું છે ?

04:29❓સવાલ ૧૪ : અમુક જાણકારો એવું જાહેર કરી રહ્યા છે કે જજમેન્ટનો તેમણે બરાબર અભ્યાસ કર્યો છે. તે એક બેસ્ટ જજમેન્ટ છે. પંડિત મહારાજ જે મુદ્દા કાઢી રહ્યા છે તે બધા કાલ્પનિક છે. તેમાં અમારે શું સમજવું ?

05:45❓સવાલ ૧૫ : પંડિત મહારાજ સાહેબ પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઈના વિધાનો પેઢીના સંબંધમાં જાહેર કરાવે છે, તો શું તેમના બધા વિચારો પંડિત મહારાજ સાહેબને માન્ય છે ? જો માન્ય ન હોય તો માત્ર ફાવતું પકડ્યું ન કહેવાય ?

શાસનદેવને પ્રાર્થના કરીએ કે, આ કલિકાળમાં પણ વીરવાણી અનુસારે શાસનને જયવંતુ રાખવા શાસનમાં યોગ્ય સમર્થ પુરુષો, તેમની નિર્મલ બુદ્ધિ અને હિતકારી પ્રયત્નોને સફળ કરી સંઘનો અભ્યુદય કરવામાં સદા સહાયક બનો એ જ એક મંગલ કામના…

31 સવાલ-જવાબ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો :
https://bit.ly/sha-mate
(જ્યોત એપમાં ઉપરની લીંક ખોલ્યા પછી નીચે-નીચે સ્ક્રોલ કરવા વિનંતી.) https://www.youtube.com/embed/i1dtmIi34BQ